ધર્મેન્દ્રના યુપી પોલીસ એડમીટ ફોર્મ ઉપર સની લિયોનનો ફોટો

આ છે ધર્મેન્દ્ર, ધર્મેન્દ્ર યુપી પોલીસની ભર્તીમાં પેપર દેવા ઈચ્છુક છે પરંતુ એડમિટ કાર્ય મળતાની સાથે જ તેઓના કાર્ડને ડિલેટ કરી નાખવામાં આવ્યું, કારણ કે, તેઓના કાર્ડ ઉપર સની લિયોનનો ફોટો જાેવા મળ્યો હતો, જેથી સમગ્ર સોશીયલ મિડીયા ઉપર યુપી પોલીસની મજાક ઉડાવવામાં આવી રહી છે… તેમજ ધર્મેન્દ્રને એક પત્રકારે ઈન્ટરવ્યુ આપતા જે જણાવ્યું તે સાંભળવા લાયક છે…