યુપી પોલીસની પરીક્ષાનું પેપર લીક કેસમાં યુવાનો વિરોધ પ્રદર્શન

યુપી પોલીસની પરીક્ષાનું પેપર લીક કેસમાં યુવાનો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, યુવાનોએ પોતાની રીતે પરીક્ષા માટેની તૈયારીઓ કરી હતી, સામે છેડે પેપર લીક થતા જ વિદ્યાર્થીઓ રોષે ભરાયા છે અને સાથે મળીને પરીક્ષા રદ કરવા અને આરોપીઓને ઝબ્બે કરી જેલના સળિયા ગણતા કરવાના સુત્રોચ્ચાર કરી રહ્યા છે…