ચંદીગઢ મેયર ઈલેક્શનમાં આપ પાર્ટીને મળી સફળતા

ચંદીગઢ મેયરના ઈલેક્શનમાં ચુંટણી જીતવા માટે બીજેપી ઉપર આમ આદમી પાર્ટીના પ્રમુખ અરવિંદ કેજરીવાલે આરોપ લગાવ્યો છે, અને આ મુદ્દે દેશને સર્વોચ્ચ ન્યાયાલયના દરવાજા ખટખટાવ્યા હતા, જ્યા તેઓને મજબુતી પૂર્વક સફળતા મળી હતી, જ્યારે આ કોર્ટના ફેંસલા ઉપર અરવિંદ કેજરીવાલે લોકોને સંબોધન કર્યુ હતું…