પીએમ મોદી પહોંચ્યા અયોધ્યા, મહર્ષિ વાલ્મિકી ઈન્ટરનેશનલ એરપોર્ટ તેમજ અયોધ્યાધામ રેલ્વે સ્ટેશનનું કર્યું ઉદ્ઘાટન, 16 હજાર કરોડના પ્રોજેક્ટની આપી ભેટ

22 જાન્યુઆરીએ ભગવાન રામ અયોધ્યામાં બિરાજમાન થાય, ત્યારે દેશવાસીઓ પોતાના ઘરે રામ જ્યોતિ પ્રગટાવીને દિવાળી મનાવે: પીએમ મોદી વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે શ્રી રામની નગરી અયોધ્યાની મુલાકાતે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અયોધ્યામાં પોતાના સાડા 3 કલાકના પ્રવાસ દરમિયાન રામનગરીને 16 હજાર કરોડ રુપિયાના પ્રોજેક્ટની ભેટ આપી છે. આ દરમિયાન પીએમ મોદીએ મહર્ષિ વાલ્મીકી ઈન્ટરનેશનલ એરપોર્ટનું … Continue reading પીએમ મોદી પહોંચ્યા અયોધ્યા, મહર્ષિ વાલ્મિકી ઈન્ટરનેશનલ એરપોર્ટ તેમજ અયોધ્યાધામ રેલ્વે સ્ટેશનનું કર્યું ઉદ્ઘાટન, 16 હજાર કરોડના પ્રોજેક્ટની આપી ભેટ