S&P ગ્લોબલમાર્કેટે રિપોર્ટમાં ખુલાશો ભારત એશિયાની સૌથી મોટી બીજી અર્થવ્યવસ્થા બનાશે

INDIAN ECONOMY

વર્લ્ડ બેંકનો વિશ્વાસ નાણાકીય વર્ષો 2023-24 માં ભારતનો વૃદ્ધિ દર 6.3% હશે

વર્લ્ડ બેન્ક અનુમાન આપ્યું કે ચાલુ વર્ષ નાણાકીય 2023-24 માં ભારતની અર્થવ્યવસ્થા તેજી રહેશે 6.3% ની, વૈશ્વિક ચિંતાઓ વચ્ચે વર્લ્ડ બેંકનો ભરોસો ભારતીય અર્થવ્યવસ્થા ઉપર નિર્ભર બનતી દેખાઈ રહી છે.

S&P ગ્લોબલ માર્કેટે રિપોર્ટએ અનુમાન વ્યક્ત કરતા કહ્યું કે, વર્ષ 2030 સુધીમાં 7.3 ટ્રિલિયન સુધી પહોંચી જશે અને જાપાનને પછાડીને એશિયાની સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે. ભારતની અર્થવ્યવસ્થા વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયું છે. ભારતને વૈશ્વિક અર્થવ્યવસ્થાનું મુખ્ય કેન્દ્ર માનવામાં આવી રહ્યું છે. S&P ગ્લોબલ માર્કેટે દાવો કર્યો છે કે, ભારત જાપાનને પછાડીને વર્ષ 2030 સુધીમાં વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે

ડેલોયટનો અંદાજ છે કે 23-24 માં ભારતનો વિકાસ દર 6.5-6.8% હશે.

ભારતની અર્થવ્યવસ્થા વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે.

22 દેશો ભારતમાંથી રૂપિયામાં વેપાર કરવા તૈયાર છે.

છેલ્લા 75 વર્ષોમાં, ભારતે લોકશાહીના જડોને મજબૂત કરવામાં સફળ રહ્યું.

વર્તમાન નાણાકીય વર્ષમાં ભારતની અર્થવ્યવસ્થા 6.3% ના દરથી વધશે.

વર્લ્ડ બેંકની રિપોર્ટ અનુસાર કે આગલા બે વર્ષ સુધી દરમિયાન ભારતીય ઇકોનોમીના ગ્રોથ રેટનો ક્રમશ 6.4% અને 6.5% રહેવાનો અંદાજાની આધાર છે. નવા રીપોર્ટ અનુસાર નજનાવ્યું છે કે સર્વીસ સેક્ટરની મજબૂતી કાયમ રહેશે અને આ સેક્ટરમાં 7.4% ની ઝડપથી આગળ વધી શકે તેમ છે.

રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, ભારત જાપાનની સાથે સાથે જર્મનીને પણ વર્ષ 2030 સુધીમાં પાછળ છોડી દશે. વર્ષ 2022માં ભારતની અર્થવ્યવસ્થા 3.5 ટ્રિલિયન ડોલરની છે, જે વર્ષ 2030 સુધીમાં 7.3 ટ્રિલિયન સુધી પહોંચી જશે. આ રિપોર્ટમાં ભારતીય અર્થવ્યવસ્થાની વૃદ્ધિ માટે ઘરેલુ ડિમાંડને જવાબદાર ગણાવવામાં આવી છે. અમેરિકાની GDP 25.5 ટ્રિલિયન ડોલરની છે અને ચીન 18 ટ્રિલિયન ડોલર સાથે બીજા નંબર પર છે. જાપાનની GDP 4.2 ટ્રિલિયન ડોલર અને અને જર્મનીની GDP 4 ટ્રિલિયન ડોલર છે.