દેશના પ્રથમ અગ્નિવીર જવાન “ગાવતે અક્ષય લક્ષ્મણ” સિયાચીનમાં શહીદ થયા

શહીદ અક્ષય ભારતીય સેનાના ફાયર એન્ડ ફ્યુરી કોર્પ્સના ભાગ હતાસેનાએ લખ્યું કે અગ્નિવીર ગાવતે અક્ષયનાં સર્વોચ્ચ બલિદાનને સેના સલામ કરે છે અગ્નિવીર ગાવતે અક્ષય લક્ષ્મણ સિયાચીનમાં ફરજ દરમિયાન શહીદ થયા છે. મહારાષ્ટ્રના ગાવતે અક્ષય લક્ષ્મણ પ્રથમ અગ્નિવીર છે, જે ફરજ દરમિયાન શહીદ થયા છે. સિયાચીનમાં તહેનાત ભારતીય સેનાના જવાન અક્ષય લક્ષ્મણનું ડ્યુટી દરમિયાન મૃત્યુ થયું … Continue reading દેશના પ્રથમ અગ્નિવીર જવાન “ગાવતે અક્ષય લક્ષ્મણ” સિયાચીનમાં શહીદ થયા