ડોનાલ્ડ ટ્રમ્પના ટ્વીટ પર એલન મસ્કનો રિએક્શન કહ્યું નેક્સ્ટ લેવલ

ટ્રમ્પની ટ્વીટ પર અઢી વર્ષ બાદ તેમની વાપસી થઈ

દેશ અને દુનિયાના તમામ સમાચારો વાંચવા માટે ચેનલ નાઈન નેટવર્ક ગુજરાત”ના બ્લોગ. પરદેશના સમાચાર હોય કે દેશની રાજનીતિમાં થતી હલચલની ખબર હોય કે મનોરંજનની દુનિયાથી લઈને રમત સુધી એક જગ્યા ઉપર છે

ISROચંદ્રયાન-3 ચંદ્રની સપાટી પર લેન્ડિંગથી થોડાં જ સમય પહેલાં વીડિયો સાહજો કર્યો હતો. વિડીયો બે મિનિટ 17 સેકન્ડનો હતો. વીડિયોમાં ચંદ્રયાનની સપાટી પર શરૂઆતમાં લહેરો જેવો નજારો જોવા મળ્યો હતો. પણ ત્યાં પાસ પહોંચતા ખાડા જોવા મળ્યાં હતાં.

પીએમ નરેન્દ્ર મોદી આજે ગ્રીસ જોવા નીકળ્યા છે. 40 વર્ષ બાદ કોઈ ભારતીય પ્રધાનમંત્રી ગ્રીસ જઈ રહ્યા છે, આના પહેલા 1983 માં ઇન્દિરા ગાંધી ગ્રીસ ગયા હતા.

બિહારના સારણ જિલ્લામાં મસરક નહેરમાં ગાડી ખાબકતા છ લોકોના મોત

બિહારના સીએમ નીતીશકુમાર પટના દિવંગત સીએમ બીપી મંડળ જયંતિના કાર્યક્રમમાં સામેલ થયા

મુખ્યમંત્રી નીતિશકુમાર, ડીપ્ટી સીએમ સીએમ તેજસ્વી યાદવ અને રાજ્યપાલ રાજેન્દ્ર અલેરકર પટના કાર્યક્રમ દિવંગત સીએમ બીપી મંડળ ની જયંતિભર સામેલ થયા

ગ્રીકના વિદેશ મંત્રી જ્યોર્જ ગેરાપેત્રીડ્સે એન્થેસ પહોંચવા પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નું સ્વાગત કર્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગ્રીક ના એન્થેસ પહોંચી ગયા છે. વિદેશ મંત્રી ગેરાપેત્રીડ્સે એન્થેસ પહોંચવા પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો સ્વાગત કર્યો હતો પીએમ મોદી એક દિવસીય ગ્રીસ યાત્રા પર વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરવિંદમ બાગચી જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી આજ્ઞાર્થ સહિત સૈનિકોના મકબરા પર પુષ્પાંજલિ અર્પિત કરશે. ત્યારબાદ ગ્રીસના રાષ્ટ્રપતિ ને મળશે અને ગ્રીસના પ્રધાનમંત્રી સાથે વાતચીત કરીને બંને પક્ષો બિઝનેસની મુલાકાત પણ લેશે. ગ્રીસમાં રહેલા ભારતીય સમુદાય સાથે પણ પ્રધાનમંત્રી વાતચીત કરશે જે ચંદ્રયાન-3ની સફળતા ફરી તેમનું સ્વાગત કરવામાં ઉત્સુક છે.

ચીફ મિનિસ્ટર ભુપેન્દ્ર પટેલ લોકસભા ઇલેક્શન 2024 ને નજર રાખતા ભાજપ દ્વારા આયોજિત મતદાતા જાગૃતતા અભિયાનમાં જોડાશે. અમદાવાદમાં ભાજપા દ્વારા આયોજિત મતદાતા જાગૃતતા અભિયાનમાં સામેલ થશે

  • આજે કારગિલમાં જનસભા સંબોધિત કરશે રાહુલ ગાંધી

કોંગ્રેસ વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી એક અઠવાડિયા માટે લદાખ પહોંચી ગયેલા છે. અને તે ગઈ કાલે બૃહસ્પતિવાર સાંજે કારગિલ પહોંચ્યા હતા. સિનિયર કોંગ્રેસ નેતા અને પૂર્વ ધારાસભ્ય અજગર અલી કરબલાઈ એ જણાવ્યું કે આજે રાહુલ ગાંધી કારગીલની જનસભાને સંબોધન કરશે

  • ડોનાલ્ડ ટ્રમ્પના ટ્વીટ પર એલન મસ્કનો રિએક્શન કહ્યું નેક્સ્ટ લેવલ

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડની આજે અઢી વર્ષ બાદ તેમની વાપસી થઈ. ટ્રમ્પ તેના મેકશોટની ફોટો સોશિયલ મીડિયા પર શેર કર કરી. જેના પર એલન મસ્કનો રિએક્શન સામે આવે છે. અને કહે છે કંપની પોસ્ટ નેક્સ્ટ લેવલ આ છે