કિઆરા અડવાણીએ ઇન્ડિયા કોચર વીક 2023માં રેમ્પ વોક કર્યું હતું. વીડિયોમાં કિઆરા પિંક ડ્રેસમાં જબરદસ્ત એન્ટ્રી કરતી જોવા મળી રહી છે. એક્ટ્રેસ ફાલ્ગુની શેન પીકોક માટે શો સ્ટોપર બની હતી. કિઆરાના કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયા છે. એક્ટ્રેસે રેમ્પ પર ગુલાબી રંગના આઉટફિટ પહેર્યા છે, જેમાં તે બાર્બી ડોલ જેવી લાગી રહી છે. એક્ટ્રેસ ફાલ્ગુની શેન પીકોક માટે શો સ્ટોપર બની હતી.
કિઆરા અડવાણીએ ગુલાબી રંગના આઉટફિટમાં કર્યું રેમ્પ વોક
સંબંધિત ન્યૂઝ
-
૭૫,૦૦૦ જેટલા નકલી મતદારો શોધવાની સંભાવના : અમિત ચાવડા
30 August, 2025 -
પીએમ નરેન્દ્ર મોદીએ ઉચ્ચ-શક્તિવાળા ડેમોગ્રાફી ચેન્જ મિશનની રચના કરી : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ
29 August, 2025 -
“પીએમ મોદીના નેતૃત્વમાં, ભારત સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર બન્યું : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
28 August, 2025 -
મહારાષ્ટ્રમાં ગણેશોત્સવ ઘણા વર્ષો પહેલા શરૂ થયો હતો, ભાજપના સાંસદ હેમા માલિની
27 August, 2025 -
“વડાપ્રધાનએ ગુજરાતમાં મારુતિ સુઝુકીની નવી ઈફ ઉત્પાદન સુવિધાનું ઉદ્ઘાટન કર્યું
26 August, 2025