કેરળથી પગપાળા હજની શરૂઆત કરનાર શિહાબ ચિત્તૂર પાકિસ્તાનમાં પ્રવેશી ચૂક્યા છે

શિહાબ ઈરાન, ઈરાક, કુવૈત અને સાઉદી અરેબિયા થઈને હજ માટે મક્કા પહોંચશે

કેરળના હજ પર નિકળેલા શિહાબ ચિત્તૂર છેલ્લા કેટલાક મહિનાથી પંજાબ અટારી બોર્ડર પર અટવય ગયા હતા ડોક્યુમેન્ટ્રીના કારણે જેથી પાકિસ્તાની સરકારે વિઝા ન મળતા તેમણે આફીયા કિડ્‌સ સ્કુલમાં રોકાયા હતા. શિહાબ વતી પાકિસ્તાની સ્થાનિક નાગરિક સરવર તાજ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દીધી હતી.

પાકિસ્તાની સરકાર વિઝા ન આપતા ત્યાનાં લોકોમાં નારજગી જાેવા મળી હતી. લોકો તેમની સરકારમાં શિહાબને એંટ્રી માટે રજુઆત કરી હતી આખરે પાકિસ્તાની સરકારે શિહાબ ચિત્તૂરને વાધા બોર્ડર પર થી એંટ્રી આપી અને શિહાબ ચિત્તૂર પોતાનો સફર આગળ વાધાર્યો

પગપાળા હજપર નિકળલા શિહાબ ચિત્તૂર સોશિયલ મીડિયા પર ફેમસ થઈ ગયા છે. દરરોજ તેના વીડિયો રીલ્સમાં આવતા રહે છે. તેની આસપાસ લોકોની ભીડ છે. કારણ કે હજ પર ચાલવું એ સામાન્ય બાબત નથી. પગપાળા હજ યાત્રાએ જવાનું તેનું બાળપણનું સપનું હતું, પરંતુ પાકિસ્તાને તેની યાત્રામાં અવરોધ ઉભો કર્યો છે. વાસ્તવમાં પાકિસ્તાને શિહાબ ચિત્તૂર આપવાનો ઈન્કાર કરી દીધો છે.

કયા દેશોમાંથી શિહાબ નીકળશે

શિહાબ ચિત્તૂર કેરળના મલપ્પુરમ જિલ્લાના કોટ્ટક્કલ પાસેના અથવાનડ વિસ્તારનો રહેવાસી છે. ભારત, પાકિસ્તાન, ઈરાક, ઈરાન, કુવૈતના અનેક રાજ્યોમાંથી પસાર થઈને તેઓ આ યાત્રા ૨૦૨૩ હજ માટે કરી રહ્યા છે.