એકનાથ શિંદે પર ટિપ્પણી કરવા બદલ કુણાલ કામરા પર FIR નોંધાઈ; શિવસેના કાર્યકરોએ કોમેડી સેટ પર કરી તોડફોડ

ગઈકાલે હેબિટેટ સ્ટેન્ડઅપ કોમેડી સેટ પર તોડફોડ કરવા બદલ શિવસેના યુવા સેના (શિંદે જૂથ) ના મહાસચિવ રાહુલ કનાલ અને અન્ય 19 લોકો સામે FIR દાખલ કરવામાં આવી છે. મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે પર મજાકનો મુદ્દો જોર પકડી રહ્યો છે. કોમેડિયન કુણાલ કામરા વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. ઉપરાંત, શિવસેનાના નેતાઓએ કામરાને ખુલ્લી ધમકી આપી … Continue reading એકનાથ શિંદે પર ટિપ્પણી કરવા બદલ કુણાલ કામરા પર FIR નોંધાઈ; શિવસેના કાર્યકરોએ કોમેડી સેટ પર કરી તોડફોડ