મહાકુંભના 30 પોન્ટૂન પુલ, 1 લાખથી વધુ તંબુઓ, 54 હજાર ઇલેક્ટ્રિક થાંભલાઓનું શું થશે? જાણી લો તમે પણ

જુલાઈ ૨૦૨૭ માં નાસિકમાં કુંભ મેળો છે. ત્યાં તંબુ લગાવવાની પ્રક્રિયા જાન્યુઆરી 2027 પછી જ શરૂ થશે. મહાકુંભના તંબુ હવે નાસિક કુંભમાં લગાવવામાં આવશે. પ્રયાગરાજમાં રેતી પર ભરાતો વિશ્વનો સૌથી મોટો મેળો હવે સમાપ્ત થઈ ગયો છે. જ્યાં દરરોજ લગભગ 1.5 કરોડ લોકો સ્નાન કરવા માટે આવતા હતા, ત્યાં હવે શાંતિ દેખાઈ રહી છે. ૪૫ … Continue reading મહાકુંભના 30 પોન્ટૂન પુલ, 1 લાખથી વધુ તંબુઓ, 54 હજાર ઇલેક્ટ્રિક થાંભલાઓનું શું થશે? જાણી લો તમે પણ