પ્રયાગરાજ મહાકુંભના સમાપન પછી યુપીના મહાકુંભ મેળા જિલ્લાનું શું થશે? DMએ આપી સંપૂર્ણ માહિતી

મેળાનું કામ પૂરું થઈ ગયું હોવા છતાં, હજુ ઘણું વહીવટી કામ બાકી છે, કાર્ય પૂર્ણ થવાની સાથે જિલ્લાની પૂર્ણાહુતિની સૂચના જારી કરવામાં આવશે. પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભ 26 ફેબ્રુઆરીના રોજ મહાશિવરાત્રીના અમૃત સ્નાન સાથે સમાપ્ત થયો છે, પરંતુ ઉત્તર પ્રદેશનો 76મો જિલ્લો મહાકુંભ મેળો હજુ પણ અસ્તિત્વમાં છે. પ્રયાગરાજ જ્યાં ૬૬ કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ સંગમ નદીના … Continue reading પ્રયાગરાજ મહાકુંભના સમાપન પછી યુપીના મહાકુંભ મેળા જિલ્લાનું શું થશે? DMએ આપી સંપૂર્ણ માહિતી