TCS મેનેજરે કરી આત્મહત્યા, સુસાઈડ પહેલાં 6.57 મિનિટનો વીડિયો શેર કરી પત્ની પર લગાવ્યો ઉત્પીડનનો આરોપ

અતુલ સુભાષ પછી, આગ્રામાં TCS કંપનીના રિક્રુટમેન્ટ મેનેજર માનવ શર્માએ પણ ફાંસી લગાવીને આત્મહત્યા કરી. મેનેજર માનવ શર્માની આત્મહત્યાએ કૌટુંબિક વિખવાદ અને માનસિક સ્વાસ્થ્ય પર ચર્ચા જગાવી છે. માનવે તેની પત્ની પર ઉત્પીડનનો આરોપ લગાવ્યો છે. આગ્રામાં, ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસમાં ભરતી મેનેજર માનવ શર્માએ આત્મહત્યા કરી લીધી. આત્મહત્યા કરતા પહેલા તેણે તેની પત્ની પર ઉત્પીડનનો … Continue reading TCS મેનેજરે કરી આત્મહત્યા, સુસાઈડ પહેલાં 6.57 મિનિટનો વીડિયો શેર કરી પત્ની પર લગાવ્યો ઉત્પીડનનો આરોપ