ભારતે ઝિમ્બાબ્વેને 183 રનનો ટાર્ગેટ આપ્યો, શુભમન ગિલે સિરીઝમાં તેની પ્રથમ ફિફ્ટી ફટકારી

ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે 5 મેચની ટી20 સીરિઝ પૈકીની ત્રીજી T20 મેચ હરારેમાં રમાઈ રહી છે. મેચમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો ફેંસલો કર્યો હતો. ભારતે 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવી 182 રન બનાવ્યા હતા. ભારતીય ટીમનો કેપ્ટન શુભમન ગિલે 66 રન બનાવ્યા હતા. શુભમન ગિલ 49 બોલમાં 66 રન બનાવી આઉટ થયો હતો. … Continue reading ભારતે ઝિમ્બાબ્વેને 183 રનનો ટાર્ગેટ આપ્યો, શુભમન ગિલે સિરીઝમાં તેની પ્રથમ ફિફ્ટી ફટકારી