હું મલાલા નથી, હું આઝાદ છું અને મારા દેશ ભારતમાં સુરક્ષિત છુંઃ યાના મીર

યુકેની સંસદમાં કાશ્મીરી એક્ટિવિસ્ટ યાના મીરે ભારત વિરુદ્ધ દુષ્પ્રચાર ફેલાવવા બદલ પાકિસ્તાનની જાટકણી કાઢીયાના મીરને યુકેની સંસદમાં “ડાયવર્સિટી એમ્બેસેડર એવોર્ડ” આપવામાં આવ્યો કાશ્મીરી પત્રકાર અને કાર્યકર્તા યાના મીરે બ્રિટિશ સંસદમાં આપેલા પોતાનાં ભાષણમાં પાકિસ્તાન દ્વારા ફેલાવવામાં આવી રહેલી મનઘડંત વાતો પર ઉગ્ર નિશાન સાધ્યું હતું. પાકિસ્તાન પર નિશાન સાધતા યાના મીરે કહ્યું કે પાકિસ્તાન જાણીજોઈને … Continue reading હું મલાલા નથી, હું આઝાદ છું અને મારા દેશ ભારતમાં સુરક્ષિત છુંઃ યાના મીર