કોંગ્રેસના ફ્રિઝ કરાયેલા બેંક અકાઉન્ટ આઈટી ટ્રિબ્યુનલ દ્વારા ફરી ચાલુ કરાયા

આઈટી ટ્રિબ્યુનલ તરફથી કોંગ્રેસને મોટી રાહત મળી છેઆઈટી ટ્રિબ્યુનલે કોંગ્રેસના તમામ ખાતામાંથી ફ્રીઝ હટાવવાનો નિર્દેશ આપ્યો આઈટી ટ્રિબ્યુનલ તરફથી કોંગ્રેસને મોટી રાહત મળી છે. આઈટી ટ્રિબ્યુનલે શુક્રવારે બપોરે 12.30 વાગે કોંગ્રેસના એકાઉન્ટ્સ ફ્રીઝ કરવા પરનો પ્રતિબંધ હટાવી લીધો છે. કોંગ્રેસ આ મામલાને આઈટી ટ્રિબ્યુનલમાં લઈ ગઈ હતી. આ કેસની આગામી સુનાવણી બુધવારે થશે. આવકવેરા વિભાગે … Continue reading કોંગ્રેસના ફ્રિઝ કરાયેલા બેંક અકાઉન્ટ આઈટી ટ્રિબ્યુનલ દ્વારા ફરી ચાલુ કરાયા