લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસના બેંક અકાઉન્ટ થયા ફ્રીઝ, ઈન્કમ ટેક્સ વિભાગે રૂપિયા 210 કરોડની રિકવરી માંગી

વીજ બીલ ભરવા કે પગાર આપવાનાં પૈસા પણ નથી, બેંકમાં પણ પૈસા જમા કરી શકાતા નથી અને ઉપાડી શકાતા નથીઃ અજય માકન કોંગ્રેસના વરિષ્ઠ નેતા અજય માકને કેન્દ્ર સરકાર પર મોટો આરોપ લગાવ્યો છે. અજય માકને દાવો કર્યો છે કે કોંગ્રેસ પાર્ટીના ખાતા ફ્રીઝ કરી દેવામાં આવ્યા છે. ગત સાંજે યુથ કોંગ્રેસના 4 ખાતા પણ … Continue reading લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસના બેંક અકાઉન્ટ થયા ફ્રીઝ, ઈન્કમ ટેક્સ વિભાગે રૂપિયા 210 કરોડની રિકવરી માંગી