વડોદરામાં સ્કૂલનાં વિદ્યાર્થીઓ ભરેલી બોટ પલટી, 2 શિક્ષક અને 10 વિદ્યાર્થીઓના મોત, બચાવ કામગીરી શરૂ

વડોદરાની સનરાઈઝ સ્કુલના વિદ્યાર્થીઓ અને શિક્ષકો મળી ઓછામાં ઓછા 27 લોકો બોટમાં સવાર હતાકેપેસિટી કરતા વધુ બાળકો બોટમાં બેસાડ્યા હતા તેમજ લાઈફ જેકેટ પણ પહેરાવવામાં આવ્યા ન હોવાનું જાણવા મળેલ છે વડોદરાના હરણી તળાવમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. હરણી વિસ્તારમાં આવેલ તળાવમાં બોટીંગ કરતી વખતે વિદ્યાર્થીઓ ભરેલી બોટ ઉંધી પડી ગઈ હતી. જેમાં શિક્ષકો સહિત … Continue reading વડોદરામાં સ્કૂલનાં વિદ્યાર્થીઓ ભરેલી બોટ પલટી, 2 શિક્ષક અને 10 વિદ્યાર્થીઓના મોત, બચાવ કામગીરી શરૂ