સંસદની સુરક્ષામાં ખામી: વિઝિટર ગેલેરીમાંથી બે અજાણ્યા વ્યક્તિઓ સ્મોક સ્ટિક લઈને ઘુસ્યા

સાંસદની બહાર પણ બે અજાણ્યા વ્યક્તિઓની ધડપકડ કરવામાં આવી સ્મોક સ્ટિકનો સામાન્ય ઘુમાડો છે: લોકસભા અધ્યોક્ષ ઓમ બીરલા 13 ડિસેમ્બરની 2001માં સંસદ પર થયેલા આતંકવાદી હુમલાની 22મી વરસી છે. ત્યારે આજે સાંસદમાં ચાલી રહેલું શિયાળુ સત્ર દરમિયાન લોકસભામાં કાર્યવાહી ચાલી રહી હતી ત્યારે બે અજાણ્યો વ્યક્તિ વિઝિટર ગેલેરીમાંથી સાંસદ ગૃહમાં પ્રવેશ્યા હતા. આ અંગે ગૃહમાં … Continue reading સંસદની સુરક્ષામાં ખામી: વિઝિટર ગેલેરીમાંથી બે અજાણ્યા વ્યક્તિઓ સ્મોક સ્ટિક લઈને ઘુસ્યા