નવરાત્રીને લઈને અમદાવાદ પોલીસે જાહેર કરી ગાઈડલાઈન, 12 નિયમોનું ફરજિયાત પાલન કરવું પડશે

ગરબા આયોજકો માટે પાર્ટી પ્લોટ, ક્લબમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું હોવાની માહિતી પ્રાપ્ત થઈ નવરાત્રિ શરૂ થવામાં હવે થોડો સમય બાકી છે, તેથી ઘણી જગ્યાએ ગરબા પ્રેક્ટિસ શરૂ થઈ ગઈ છે. ૧૫ ઓક્ટોબર રવિવારથી નવરાત્રીનો પ્રારંભ થઇ રહ્યો છે. 9 દિવસ બાકી રહ્યા છે. જો કે ખેલૈયાઓમાં અત્યારથી જ થનગનાટ જોવા મળી રહ્યો છે અને … Continue reading નવરાત્રીને લઈને અમદાવાદ પોલીસે જાહેર કરી ગાઈડલાઈન, 12 નિયમોનું ફરજિયાત પાલન કરવું પડશે