વિશેષ સત્ર પહેલાં PM મોદી કહ્યું, 75 વર્ષની યાત્રા હવે નવા સાંસદ ભવનમાં શરૂ થશે

બધા ઐતિહાસિક નિર્ણયો નવા સંસદ ભવનથી લેવાશે, 2027 સુઘી ડેવલોપમેન્ટ કન્ટ્રી બનશે સંસદના વિશેષ સત્રની શરૂઆત પહેલા પીએમ નરેન્દ્ર મોદીએ મીડિયાને જુના સાંસદ પરિસરમાં સંબોધન કરતા કહ્યું કે હવેથી બધા ફેસલાઓ નવા સાંસદ ભવનમાં થશે. આ સાથે તેમણે #MoonMistion3 સફળતા ચંદ્રયાન-3 આપણો તિરંગો લહેરાઈ રહ્યો છે, શિવ શક્તિ પોઇન્ટ નવી પ્રેરણાનું કેન્દ્ર બન્યુ છે, તિરંગા … Continue reading વિશેષ સત્ર પહેલાં PM મોદી કહ્યું, 75 વર્ષની યાત્રા હવે નવા સાંસદ ભવનમાં શરૂ થશે